blob: 234742e99c17400c4d4e6eb813e4243c992b7eb3 [file] [log] [blame]
<?xml version="1.0" encoding="UTF-8"?>
<resources xmlns:android="http://schemas.android.com/apk/res/android"
xmlns:xliff="urn:oasis:names:tc:xliff:document:1.2">
<string name="app_name" msgid="4539824758261855508">"લૉગ ઇન વિગતોના મેનેજર"</string>
<string name="string_cancel" msgid="6369133483981306063">"રદ કરો"</string>
<string name="string_continue" msgid="1346732695941131882">"ચાલુ રાખો"</string>
<string name="string_more_options" msgid="7990658711962795124">"વધુ વિકલ્પો"</string>
<string name="string_learn_more" msgid="4541600451688392447">"વધુ જાણો"</string>
<string name="content_description_show_password" msgid="3283502010388521607">"પાસવર્ડ બતાવો"</string>
<string name="content_description_hide_password" msgid="6841375971631767996">"પાસવર્ડ છુપાવો"</string>
<string name="passkey_creation_intro_title" msgid="4251037543787718844">"પાસકી સાથે વધુ સલામત"</string>
<string name="passkey_creation_intro_body_password" msgid="8825872426579958200">"પાસકી હોવાથી, તમારે જટિલ પાસવર્ડ બનાવવાની કે યાદ રાખવાની જરૂર રહેતી નથી"</string>
<string name="passkey_creation_intro_body_fingerprint" msgid="7331338631826254055">"પાસકી એ એન્ક્રિપ્ટેડ ડિજિટલ કી છે, જેને તમે તમારી ફિંગરપ્રિન્ટ, ચહેરા અથવા સ્ક્રીન લૉકનો ઉપયોગ કરીને બનાવો છો"</string>
<string name="passkey_creation_intro_body_device" msgid="1203796455762131631">"તેને પાસવર્ડ મેનેજરમાં સાચવવામાં આવે છે, જેથી તમે અન્ય ડિવાઇસમાં સાઇન ઇન કરી શકો"</string>
<string name="more_about_passkeys_title" msgid="7797903098728837795">"પાસકી વિશે વધુ"</string>
<string name="passwordless_technology_title" msgid="2497513482056606668">"પાસવર્ડ રહિત ટેક્નોલોજી"</string>
<string name="passwordless_technology_detail" msgid="6853928846532955882">"પાસકી તમને પાસવર્ડ પર આધાર રાખ્યા વિના સાઇન ઇન કરવાની મંજૂરી આપે છે. તમારી ઓળખની ચકાસણી કરીને તમારી પાસકી બનાવવા માટે, તમારે માત્ર તમારી ફિંગરપ્રિન્ટ, ચહેરાની ઓળખ, પિન અથવા સ્વાઇપ પૅટર્નનો ઉપયોગ કરવાની જરૂર છે."</string>
<string name="public_key_cryptography_title" msgid="6751970819265298039">"જાહેર કીની ક્રિપ્ટોગ્રાફી"</string>
<string name="public_key_cryptography_detail" msgid="6937631710280562213">"FIDO ભાગીદારી (જેમાં Google, Apple, Microsoft અને વધુનો સમાવેશ થાય છે) અને W3C સ્ટૅન્ડર્ડના આધારે, પાસકી ક્રિપ્ટોગ્રાફિક કીની જોડીનો ઉપયોગ કરે છે. આપણે પાસવર્ડ માટે ઉપયોગ કરીએ છીએ તે વપરાશકર્તાનામ અને અક્ષરોની સ્ટ્રિંગથી વિપરીત, ઍપ કે વેબસાઇટ માટે એક ખાનગી-જાહેર કીની જોડી બને છે. ખાનગી કી તમારા ડિવાઇસ અથવા પાસવર્ડ મેનેજરમાં સુરક્ષિત રીતે સ્ટોર થાય છે અને તે તમારી ઓળખ કન્ફર્મ કરે છે. જાહેર કી ઍપ કે વેબસાઇટના સર્વર સાથે શેર કરવામાં આવે છે. અનુરૂપ કી સાથે, તમે તરત જ રજિસ્ટર અને સાઇન ઇન કરી શકો છો."</string>
<string name="improved_account_security_title" msgid="1069841917893513424">"બહેતર બનાવેલી એકાઉન્ટની સુરક્ષા"</string>
<string name="improved_account_security_detail" msgid="9123750251551844860">"દરેક કીને જે ઍપ અથવા વેબસાઇટ માટે બનાવવામાં આવી હોય તેની સાથે તે વિશેષ રીતે લિંક થયેલી છે, તેથી તમારાથી ક્યારેય ભૂલથી કપટપૂર્ણ ઍપ અથવા વેબસાઇટ પર સાઇન ઇન ન થાય. ઉપરાંત, સર્વર માત્ર જાહેર કી રાખે છે, હૅકિંગ ઘણું મુશ્કેલ છે."</string>
<string name="seamless_transition_title" msgid="5335622196351371961">"વિક્ષેપરહિત ટ્રાન્ઝિશન"</string>
<string name="seamless_transition_detail" msgid="3440478759491650823">"આપણે પાસવર્ડ રહિત ભવિષ્ય તરફ આગળ વધી રહ્યાં છીએ, છતાં પાસકીની સાથોસાથ હજી પણ પાસવર્ડ ઉપલબ્ધ રહેશે"</string>
<string name="choose_provider_title" msgid="8870795677024868108">"તમારી <xliff:g id="CREATETYPES">%1$s</xliff:g> ક્યાં સાચવવી તે પસંદ કરો"</string>
<string name="choose_provider_body" msgid="4967074531845147434">"તમારી માહિતી સાચવવા માટે પાસવર્ડ મેનેજર પસંદ કરો અને આગલી વખતે વધુ ઝડપથી સાઇન ઇન કરો"</string>
<string name="choose_create_option_passkey_title" msgid="5220979185879006862">"<xliff:g id="APPNAME">%1$s</xliff:g> માટે પાસકી બનાવીએ?"</string>
<string name="choose_create_option_password_title" msgid="7097275038523578687">"<xliff:g id="APPNAME">%1$s</xliff:g> માટે પાસવર્ડ સાચવીએ?"</string>
<string name="choose_create_option_sign_in_title" msgid="4124872317613421249">"<xliff:g id="APPNAME">%1$s</xliff:g> માટે સાઇન-ઇન કરવાની માહિતી સાચવીએ?"</string>
<string name="passkey" msgid="632353688396759522">"પાસકી"</string>
<string name="password" msgid="6738570945182936667">"પાસવર્ડ"</string>
<string name="passkeys" msgid="5733880786866559847">"પાસકી"</string>
<string name="passwords" msgid="5419394230391253816">"પાસવર્ડ"</string>
<string name="sign_ins" msgid="4710739369149469208">"સાઇન-ઇન"</string>
<string name="sign_in_info" msgid="2627704710674232328">"સાઇન-ઇન કરવાની માહિતી"</string>
<string name="save_credential_to_title" msgid="3172811692275634301">"<xliff:g id="CREDENTIALTYPES">%1$s</xliff:g>ને આમાં સાચવો"</string>
<string name="create_passkey_in_other_device_title" msgid="9195411122362461390">"અન્ય ડિવાઇસ પર પાસકી બનાવીએ?"</string>
<string name="use_provider_for_all_title" msgid="4201020195058980757">"શું તમારા બધા સાઇન-ઇન માટે <xliff:g id="PROVIDERINFODISPLAYNAME">%1$s</xliff:g>નો ઉપયોગ કરીએ?"</string>
<string name="use_provider_for_all_description" msgid="1998772715863958997">"<xliff:g id="USERNAME">%1$s</xliff:g> માટેના આ પાસવર્ડ મેનેજર તમને સરળતાથી સાઇન ઇન કરવામાં સહાય કરવા માટે, તમારા પાસવર્ડ અને પાસકી સ્ટોર કરશે"</string>
<string name="set_as_default" msgid="4415328591568654603">"ડિફૉલ્ટ તરીકે સેટ કરો"</string>
<string name="use_once" msgid="9027366575315399714">"એકવાર ઉપયોગ કરો"</string>
<string name="more_options_usage_passwords_passkeys" msgid="3470113942332934279">"<xliff:g id="PASSWORDSNUMBER">%1$s</xliff:g> પાસવર્ડ • <xliff:g id="PASSKEYSNUMBER">%2$s</xliff:g> પાસકી"</string>
<string name="more_options_usage_passwords" msgid="1632047277723187813">"<xliff:g id="PASSWORDSNUMBER">%1$s</xliff:g> પાસવર્ડ"</string>
<string name="more_options_usage_passkeys" msgid="5390320437243042237">"<xliff:g id="PASSKEYSNUMBER">%1$s</xliff:g> પાસકી"</string>
<string name="more_options_usage_credentials" msgid="1785697001787193984">"<xliff:g id="TOTALCREDENTIALSNUMBER">%1$s</xliff:g> લૉગ ઇન વિગત"</string>
<string name="passkey_before_subtitle" msgid="2448119456208647444">"પાસકી"</string>
<string name="another_device" msgid="5147276802037801217">"કોઈ અન્ય ડિવાઇસ"</string>
<string name="other_password_manager" msgid="565790221427004141">"અન્ય પાસવર્ડ મેનેજર"</string>
<string name="close_sheet" msgid="1393792015338908262">"શીટ બંધ કરો"</string>
<string name="accessibility_back_arrow_button" msgid="3233198183497842492">"પાછલા પેજ પર પરત જાઓ"</string>
<string name="accessibility_close_button" msgid="1163435587545377687">"બંધ કરો"</string>
<string name="accessibility_snackbar_dismiss" msgid="3456598374801836120">"છોડી દો"</string>
<string name="get_dialog_title_use_passkey_for" msgid="6236608872708021767">"<xliff:g id="APP_NAME">%1$s</xliff:g> માટે શું તમારી સાચવેલી પાસકીનો ઉપયોગ કરીએ?"</string>
<string name="get_dialog_title_use_sign_in_for" msgid="5283099528915572980">"<xliff:g id="APP_NAME">%1$s</xliff:g> માટે શું તમારા સાચવેલા સાઇન-ઇનનો ઉપયોગ કરીએ?"</string>
<string name="get_dialog_title_choose_sign_in_for" msgid="1361715440877613701">"<xliff:g id="APP_NAME">%1$s</xliff:g> માટે કોઈ સાચવેલું સાઇન-ઇન પસંદ કરો"</string>
<!-- no translation found for get_dialog_title_choose_option_for (4976380044745029107) -->
<skip />
<string name="get_dialog_use_saved_passkey_for" msgid="4618100798664888512">"કોઈ અન્ય રીતે સાઇન ઇન કરો"</string>
<string name="snackbar_action" msgid="37373514216505085">"વ્યૂના વિકલ્પો"</string>
<string name="get_dialog_button_label_continue" msgid="6446201694794283870">"ચાલુ રાખો"</string>
<string name="get_dialog_title_sign_in_options" msgid="2092876443114893618">"સાઇન-ઇનના વિકલ્પો"</string>
<string name="get_dialog_heading_for_username" msgid="3456868514554204776">"<xliff:g id="USERNAME">%1$s</xliff:g> માટે"</string>
<string name="get_dialog_heading_locked_password_managers" msgid="8911514851762862180">"લૉક કરેલા પાસવર્ડ મેનેજર"</string>
<string name="locked_credential_entry_label_subtext_tap_to_unlock" msgid="6390367581393605009">"અનલૉક કરવા માટે ટૅપ કરો"</string>
<string name="locked_credential_entry_label_subtext_no_sign_in" msgid="8131725029983174901">"સાઇન-ઇનની કોઈ માહિતી નથી"</string>
<string name="no_sign_in_info_in" msgid="2641118151920288356">"<xliff:g id="SOURCE">%1$s</xliff:g>માં સાઇન-ઇનની કોઈ માહિતી નથી"</string>
<string name="get_dialog_heading_manage_sign_ins" msgid="3522556476480676782">"સાઇન-ઇન મેનેજ કરો"</string>
<string name="get_dialog_heading_from_another_device" msgid="1166697017046724072">"કોઈ અન્ય ડિવાઇસમાંથી"</string>
<string name="get_dialog_option_headline_use_a_different_device" msgid="8201578814988047549">"કોઈ અન્ય ડિવાઇસનો ઉપયોગ કરો"</string>
<!-- no translation found for request_cancelled_by (3735222326886267820) -->
<skip />
</resources>