blob: 4fcfe3d81877bf35211fd11c40c83a9b86382dc6 [file] [log] [blame]
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="gu">
<translation id="6676384891291319759">ઇંટરનેટ ઍક્સેસ કરો</translation>
<translation id="8586442755830160949">કોપિરાઇટ <ph name="YEAR"/> The Chromium Authors. સર્વાધિકાર સુરક્ષિત.</translation>
<translation id="6373523479360886564">શું તમે ખરેખર તમે Chromium ને અનઇન્સ્ટોલ કરવા માંગો છો?</translation>
<translation id="5065199687811594072">શું તમે ઇચ્છો છો કે વેબ ફોર્મ્સ પૂર્ણ કરવા માટે આ ક્રેડિટ કાર્ડ માહિતી Chromium સાચવી રાખે?</translation>
<translation id="6510925080656968729">Chromium ને અનઇન્સ્ટોલ કરો</translation>
<translation id="2615699638672665509">આ કમ્પ્યુટર ટૂંક સમયમાં Chromium અપડેટ્સ પ્રાપ્ત કરવાનું બંધ કરશે કારણ કે તેના હાર્ડવેરને હવે સમર્થન નથી.</translation>
<translation id="6893813176749746474">Chromium અપડેટ કરવામાં આવ્યું હતું, પણ તમે તેનો 30 દિવસ સુધી ઉપયોગ કર્યો નથી.</translation>
<translation id="1550579416447684632">Chromium એપ્લિકેશન્સ લોંચ કરો</translation>
<translation id="2732467638532545152">તમારું કમ્પ્યુટર Microsoft Windows ના એક જૂના સંસ્કરણ પર ચાલી રહ્યું છે જે આ વેબસાઇટના સુરક્ષા પ્રમાણપત્ર પર પ્રક્રિયા કરી શકતું નથી. આ સમસ્યાને કારણે, Chromium કહી શકતું નથી કે પ્રમાણપત્ર <ph name="SITE"/> માંથી છે કે તમારા નેટવર્ક પર <ph name="SITE"/> હોવાનો ડોળ કરનાર કોઈ વ્યક્તિ તરફથી છે. કૃપા કરીને તમારા કમ્પ્યુટરને Windows ના વધુ તાજેતરનાં સંસ્કરણ પર અપડેટ કરો.</translation>
<translation id="4267347018362241535">Chromium એપ્લિકેશન લૉન્ચર એ Chromium એપ્લિકેશન્સ માટેનું એકમાત્ર પ્લેટફોર્મ છે.</translation>
<translation id="2770231113462710648">ડિફૉલ્ટ બ્રાઉઝરને આના પર બદલો:</translation>
<translation id="6613594504749178791">તમારા ફેરફારો તમે આગલી વખતે Chromium ફરીથી લોંચ કરશો ત્યારે પ્રભાવમાં આવશે.</translation>
<translation id="9089354809943900324">Chromium જૂનું થઈ ગયું છે</translation>
<translation id="59625444380784159">તમારા સંપર્કોની વિગતો Chromium માં વધુ ઝડપથી ફોર્મ્સ ભરવામાં તમારી સહાય કરી શકે છે.</translation>
<translation id="3748537968684000502">તને એક સુરક્ષિત Chromium પૃષ્ઠ જોઈ રહ્યાં છો.</translation>
<translation id="2077129598763517140">હાર્ડવેર ઍક્સિલરેશન ઉપલબ્ધ હોવા પર ઉપયોગ કરો</translation>
<translation id="1065672644894730302">તમારી પસંદગીઓને વાંચી શકાતી નથી.
કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ હોઈ શકે છે અને પસંદગીઓ પરના ફેરફારોને સાચવવામાં આવશે નહીં.</translation>
<translation id="4423735387467980091">Chromium ને કસ્ટમાઇઝ અને નિયંત્રિત કરો</translation>
<translation id="1881322772814446296">તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Chromium પ્રોફાઇલ પર તેનું વ્યવસ્થાપક નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chromium ડેટા, જેમ કે એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે <ph name="USER_NAME"/> થી બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં. તમે અસ્તિત્વમાં છે તે Chromium ડેટાને અલગ રાખવા માટે વૈકલ્પિક રૂપે એક નવી પ્રોફાઇલ બનાવી શકો છો. <ph name="LEARN_MORE"/></translation>
<translation id="5620765574781326016">પૃષ્ઠને છોડ્યાં વિના વેબસાઇટ્સ પરના મુદ્દાઓ વિશે જાણો.</translation>
<translation id="731644333568559921">&amp;Chromium OS ને અપડેટ કરો</translation>
<translation id="7421823331379285070">Chromium ને Windows XP અથવા તે પછીનાની આવશ્યકતા છે. કેટલીક સુવિધાઓ કામ કરશે નહીં.</translation>
<translation id="1185134272377778587">Chromium વિશે</translation>
<translation id="7023267510504981715">Google Wallet નો ઉપયોગ કરવા માટે તમારે Chromium અપગ્રેડ કરવું આવશ્યક છે [<ph name="ERROR_CODE"/>].</translation>
<translation id="1444754455097148408">Chromium ખુલ્લા સ્ત્રોત લાઇસેંસેસ</translation>
<translation id="7419987137528340081">જો તમે તમારા હાલનાં Chromium ડેટાને અલગ રાખવા ઇચ્છો છો, તો તમે <ph name="USER_NAME"/> માટે એક નવો Chromium વપરાશકર્તા બનાવી શકો છો.</translation>
<translation id="5427571867875391349">Chromium ને તમારા ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો</translation>
<translation id="8030318113982266900">તમારા ઉપકરણને <ph name="CHANNEL_NAME"/> ચેનલ પર અપડેટ કરી રહ્યાં છે...</translation>
<translation id="3883381313049582448">Chromium દ્વારા બનાવેલ પાસવર્ડનો ઉપયોગ કરો</translation>
<translation id="3549345495227188780">Chromium OS સાથે પ્રારંભ કરો</translation>
<translation id="1668054258064581266">તમારા એકાઉન્ટને Chromium માંથી દૂર કર્યાં પછી, અમલમાં લાવવા માટે તમારે તમારા ટેબ્સને ફરીથી લોડ કરવાની જરૂર પડી શકે છે.</translation>
<translation id="6953661834318318668">Chromium ટૂલબાર</translation>
<translation id="6764700151360706293">Chromium &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt; પર ખાનગી કનેક્શન સ્થાપિત કરી શકતું નથી. આ કદાચ તમારા ઉપકરણની તારીખ ખોટી રીતે સેટ થયેલી હોવાને કારણે છે. (તમારા ઉપકરણની તારીખ <ph name="DATE"/> પર સેટ થયેલી છે.) <ph name="BEGIN_LINK"/>તમે તમારા ઉપકરણની તારીખ અને સમય અપડેટ કરો<ph name="END_LINK"/> પછી તમારે આ પૃષ્ઠ તાજું કરવું જોઇએ.</translation>
<translation id="4285930937574705105">અમઉલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ થયું. જો Chromium હાલમાં ચાલી રહ્યું હોય, તો તેને બંધ કરો અને ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="1396446129537741364">Chromium પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.</translation>
<translation id="8987477933582888019">વેબ બ્રાઉઝર</translation>
<translation id="2886012850691518054">વૈકલ્પિક: ઉપયોગનાં આંકડાઓ અને ક્રેશ રીપોર્ટ્સ આપમેળે Google ને મોકલીને Chromium ને વધુ સારું બનાવવમાં સહાય કરો.</translation>
<translation id="580822234363523061">Chromium મેનૂ &gt;
<ph name="SETTINGS_TITLE"/>
&gt;
<ph name="ADVANCED_TITLE"/>
&gt;
<ph name="PROXIES_TITLE"/>
પર જાઓ અને ખાતરી કરો કે ગોઠવણી &quot;પ્રોક્સી નહીં&quot; અથવા &quot;પ્રત્યક્ષ&quot; પર સેટ કરેલી છે.</translation>
<translation id="3848258323044014972"><ph name="PAGE_TITLE"/> - Chromium</translation>
<translation id="7729447699958282447">Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી કારણ કે તમારા ડોમેન માટે સમન્વયન ઉપલબ્ધ નથી.</translation>
<translation id="3738139272394829648">શોધવા માટે ટચ કરો</translation>
<translation id="3103660991484857065">ઇન્સ્ટોલર આર્કાઇવને અસંકુચિત કરવામાં કરવામાં નિષ્ફળ થયું. કૃપા કરીને Chromium ફરીથી ડાઉનલોડ કરો.</translation>
<translation id="7064610482057367130">અપડેટ કરવા માટે Chromium નું ઇન્સ્ટોલેશન મળ્યું નથી.</translation>
<translation id="872034308864968620">Chromium ને પૃષ્ઠભૂમિમાં ચાલવા દો</translation>
<translation id="459535195905078186">Chromium એપ્લિકેશન્સ</translation>
<translation id="5109068449432240255">હા, Chromium થી બહાર નીકળો</translation>
<translation id="8134284582177628525">જો તમે <ph name="PROFILE_NAME"/> સાથે આ કમ્પ્યુટર શેર કરો છો, તો અલગથી બ્રાઉઝ કરવા માટે તમને પોતાને Chromium પર ઉમેરો. અન્યથા તેઓનું Google એકાઉન્ટ ડિસ્કનેક્ટ કરો.</translation>
<translation id="1480489203462860648">તેને અજમાવી જુઓ, તે પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલ છે</translation>
<translation id="3032787606318309379">Chromium માં ઉમેરી રહ્યું છે...</translation>
<translation id="4831257561365056138">Chromium એપ્લિકેશન લૉંચર અનઇન્સ્ટોલ કરો</translation>
<translation id="4222580632002216401">તમે હવે Chromium માં સાઇન ઇન છો! સમન્વયન તમારા વ્યવસ્થાપક દ્વારા અક્ષમ કરેલું છે.</translation>
<translation id="4207043877577553402"><ph name="BEGIN_BOLD"/>ચેતવણી:<ph name="END_BOLD"/> Chromium એક્સ્ટેંશનને તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ રેકોર્ડ કરવાથી રોકી શકતું નથી. છૂપા મોડમાં આ એક્સ્ટેંશનને અક્ષમ કરવા માટે, આ વિકલ્પને પસંદ ન કરો.</translation>
<translation id="985602178874221306">Chromium લેખકો</translation>
<translation id="8628626585870903697">Chromium માં PDF વ્યૂઅર સામેલ કરતું નથી, જે પ્રિંટ પૂર્વાવલોકનને કાર્ય કરવા માટે જરૂરી છે.</translation>
<translation id="7138853919861947730">Chromium તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા માટે વેબ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.</translation>
<translation id="4743926867934016338">સ્વીકારો અને શોધો</translation>
<translation id="3849925841547750267">દુર્ભાગ્યપણે, તમારી Mozilla Firefox સેટિંગ્સ ઉપલબ્ધ નથી જ્યારે કે બ્રાઉઝર ચાલી રહ્યું છે. તે સેટિંગ્સને Chromium પર આયાત કરવા માટે, તમારું કાર્ય સાચવો અને બધી Firefox વિંડોને બંધ કરો. પછી ચાલુ રાખો ક્લિક કરો.</translation>
<translation id="7027298027173928763">Chromium પોતાને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરી શક્યું નથી, જેથી તમે અદ્ભુત નવી સુવિધાઓ અને સુરક્ષા સુધારાઓ ગુમાવી રહ્યાં છો. તમારે Chromium ને મેન્યુઅલી ફરીથી ઇન્સ્ટોલ કરવાની જરૂર છે.</translation>
<translation id="8897323336392112261">જ્યારે તમે Chromium શરૂ કરો અથવા હોમ બટન ક્લિક કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.</translation>
<translation id="4330585738697551178">આ મોડ્યુલ Chromium સાથે વિરોધાભાસ માટે જાણીતું છે.</translation>
<translation id="3190315855212034486">ઓહ! Chromium ક્રેશ થઈ ગયું. હમણાં ફરીથી લોંચ કરીએ?</translation>
<translation id="8843170958047978824">Chromium માંથી દૂર કરો</translation>
<translation id="3068515742935458733">ક્રેશ રિપોર્ટ્સ અને <ph name="UMA_LINK"/> Google ને મોકલીને Chromium ને વધુ સારું બનાવવામાં સહાય કરો.</translation>
<translation id="734373864078049451">તમારું વેબ, બુકમાર્ક્સ, અને અન્ય Chromium સામગ્રી અહીં રહે છે.</translation>
<translation id="3197823471738295152">તમારું ઉપકરણ અપ ટૂ ડેટ છે.</translation>
<translation id="3065280201209294872">આ સાઇટ જૂની સુરક્ષા સેટિંગ્સનો ઉપયોગ કરી રહી છે જે Chromium ના ભવિષ્યના સંસ્કરણોને તેનો સુરક્ષિત ઉપયોગ કરવાથી અટકાવી શકે છે.</translation>
<translation id="8551886023433311834">લગભગ અપ-ટૂ-ડેટ! અપડેટ કરવાનું સમાપ્ત કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો.</translation>
<translation id="8353224596138547809">શું તમે ઇચ્છો છો કે Chromium આ સાઇટ માટે તમારો પાસવર્ડ સાચવે?</translation>
<translation id="7339898014177206373">નવી વિંડો</translation>
<translation id="3733625138702910745">Chromium મેનૂ &gt;
<ph name="SETTINGS_TITLE"/>
&gt;
<ph name="ADVANCED_TITLE"/>
પર જાઓ અને &quot;<ph name="NO_PREFETCH_DESCRIPTION"/>&quot; પસંદ હટાવો.
જો આનાથી સમસ્યા ઉકેલાતી નથી, તો અમે સુધારેલ પ્રદર્શન માટે ફરીથી આ વિકલ્પને પસંદ કરવાની
ભલામણ કરીએ છીએ.</translation>
<translation id="7463979740390522693">Chromium - સૂચનાઓ (<ph name="QUANTITY"/> ન વાંચેલ)</translation>
<translation id="225614027745146050">સ્વાગત છે</translation>
<translation id="5823381412099532241">Chromium પોતાને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરી શક્યું નથી, જેથી તમે અદ્ભુત નવી સુવિધાઓ અને સુરક્ષા સુધારાઓ ગુમાવી રહ્યાં છો. તમારે Chromium અપડેટ કરવાની જરૂર છે.</translation>
<translation id="7473891865547856676">નહીં આભાર</translation>
<translation id="9191268552238695869">વ્યવસ્થાપકે આ સિસ્ટમ પર Chromium ઇન્સ્ટોલ કરેલું છે અને તે બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. સિસ્ટમ-સ્તર Chromium હવે તમારા વપરાશકર્તા-સ્તરના ઇન્સ્ટોલેશનને બદલી દેશે.</translation>
<translation id="4298853828775962437">http://support.google.com/chrome/?p=ib_chromeframe</translation>
<translation id="3509308970982693815">કૃપા કરીને બધી Chromium વિંડોઝ બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
<translation id="4077262827416206768">કૃપા કરીને બધી Chromium વિંડોઝને બંધ કરો અને આ ફેરફારને પ્રભાવમાં લાવવા માટે Chromium ને ફરી શરૂ કરો.</translation>
<translation id="6475912303565314141">જ્યારે તમે Chromium શરૂ કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.</translation>
<translation id="126227967341954494">એક સુરક્ષિત નેટવર્ક સ્થાપિત કરવા માટે, તમારા ઉપકરણની ઘડિયાળ ઠીક કરવાની જરૂર છે. આ એટલા માટે કે સુરક્ષિત કનેક્શન સ્થાપિત કરતી વખતે તેમને પોતાને ઓળખવા માટે વેબસાઇટ્સ પ્રમાણપત્રોનો ઉપયોગ કરે છે જે માત્ર ચોક્કસ સમયગાળા માટે જ માન્ય છે. તમારા ઉપકરણની ઘડિયાળ ઠીક ન હોવાથી, Chromium યોગ્ય રીતે પ્રમાણપત્રોને તપાસી શકતું નથી.</translation>
<translation id="1725059042853530269"><ph name="FILE_NAME"/> તમારા બ્રાઉઝિંગ અનુભવને નુકસાન પહોંચાડી શકે છે, તેથી Chromium એ તેને અવરોધિત કરી છે.</translation>
<translation id="750717762378961310">આ ફાઇલ દૂષિત છે અને Chromium એ તેને અવરોધિત કરી છે.</translation>
<translation id="6944967875980567883">Chromium માં મોડ્યુલ્સ લોડ કર્યા છે</translation>
<translation id="6899795326977034905">Mac પર, પાસવર્ડ્સ તમારા કીચેન પર સચવાય છે અને આ OS X એકાઉન્ટ શેર કરતા અન્ય Chromium વપરાશકર્તાઓ દ્વારા ઍક્સેસ અથવા સમન્વયિત કરી શકાય છે.</translation>
<translation id="3046695367536568084">એપ્લિકેશન્સનો ઉપયોગ કરવા માટે તમારે Chromium માં સાઇન ઇન કરવાની જરૂર છે. આ Chromium ને તમારી એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને સમગ્ર ઉપકરણો પર અન્ય સેટિંગ્સને સમન્વયિત કરવાની મંજૂરી આપે છે.</translation>
<translation id="3296368748942286671">જ્યારે Chromium બંધ થાય ત્યારે પૃષ્ઠભૂમિ એપ્લિકેશન્સ ચલાવવાનું ચાલુ રાખો</translation>
<translation id="473775607612524610">અપડેટ કરો</translation>
<translation id="5466153949126434691">Chromium આપમેળે અપડેટ થાય છે જેથી કરીને તમારી પાસે હંમેશા તાજું સંસ્કરણ રહે છે. જ્યારે આ ડાઉનલોડ પૂર્ણ થાય છે, ત્યારે Chromium પુનઃપ્રારંભ થશે અને તમે તમારા માર્ગે હશો.</translation>
<translation id="7707841053049645517">આ સાઇટ Chromium ફ્રેમ પ્લગ-ઇનનો ઉપયોગ કરી રહી છે જે ટૂંક સમયમાં અસમર્થિત થશે. કૃપા કરીને તેને અનઇન્સ્ટોલ કરો અને આધુનિક બ્રાઉઝરમાં અપગ્રેડ કરો.</translation>
<translation id="3656661827369545115">જ્યારે તમારું કમ્પ્યુટર પ્રારંભ થાય ત્યારે Chromium ને આપમેળે લોંચ કરો</translation>
<translation id="2241627712206172106">જો તમે કમ્પ્યુટરને શેર કરો છો, તો મિત્રો અને કુટુંબીજનો અલગ-અલગ બ્રાઉઝ કરી અને તેમને જોઇએ તેમ Chromium ને સેટ કરી શકે છે.</translation>
<translation id="1763864636252898013">આ સર્વર સાબિત કરી શક્યું નથી કે તે <ph name="DOMAIN"/> છે; તેનું સુરક્ષા પ્રમાણપત્ર તમારા ઉપકરણની ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા વિશ્વસનીય નથી. આ કોઈ ખોટી ગોઠવણીને કારણે થયું હશે અથવા કોઈ હુમલાખોર તમારા કનેક્શનને અટકાવી રહ્યો છે.</translation>
<translation id="6055895534982063517">Chromium નું એક નવું સંસ્કરણ ઉપલબ્ધ છે અને તે પહેલાં કરતાંએ વધુ ઝડપી છે.</translation>
<translation id="8821041990367117597">સાઇન ઇન વિગતો જૂની હોવાને કારણે Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="4677944499843243528">બીજા કમ્પ્યુટર (<ph name="HOST_NAME"/>) પર પ્રોફાઇલ બીજી Chromium પ્રક્રિયા (<ph name="PROCESS_ID"/>) દ્વારા ઉપયોગમાં હોય એવું લાગે છે. Chromium એ પ્રોફાઇલને લૉક કરી છે જેથી તે દૂષિત ન થઈ જાય. જો તમને ખાતરી છે કે કોઈ અન્ય પ્રક્રિયાઓ આ પ્રોફાઇલનો ઉપયોગ કરી રહી નથી, તો તમે પ્રોફાઇલને અનલૉક કરી અને Chromium ને ફરીથી લોંચ કરી શકો છો.</translation>
<translation id="5405650547142096840">Chromium માંથી દૂર કરો</translation>
<translation id="4994636714258228724">સ્વયંને Chromium માં ઉમેરો</translation>
<translation id="7066436765290594559">Chromium OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. કૃપા કરીને તમારા સમન્વયન પાસફ્રેઝને અપડેટ કરો.</translation>
<translation id="7747138024166251722">ઇન્સ્ટોલર અસ્થાયી ડાયરેક્ટરી બનાવી શક્યું નથી. કૃપા કરીને ખાલી ડિસ્ક સ્પેસ માટે અને સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની પરવાનગી માટે તપાસો.</translation>
<translation id="3258596308407688501">Chromium તેની ડેટા નિર્દેશિકા વાંચી અથવા લખી શકતુ નથી:
<ph name="USER_DATA_DIRECTORY"/></translation>
<translation id="1869480248812203386">તમે Google ને સંભવિત સુરક્ષા ઘટનાઓની વિગતોની જાણ આપમેળે કરીને Chromium ને વધુ સલામત અને ઉપયોગમાં વધુ સરળ બનાવવામાં સહાય કરી શકો છો.</translation>
<translation id="5094747076828555589">આ સર્વર સાબિત કરી શક્યું નથી કે તે <ph name="DOMAIN"/> છે; તેનું સુરક્ષા પ્રમાણપત્ર Chromium દ્વારા વિશ્વસનીય નથી. આ કોઈ ખોટી ગોઠવણીને કારણે થયું હશે અથવા કોઈ હુમલાખોર તમારા કનેક્શનને અટકાવી રહ્યો છે.</translation>
<translation id="6970811910055250180">તમારા ઉપકરણને અપડેટ કરી રહ્યાં છે...</translation>
<translation id="2485422356828889247">અનઇન્સ્ટોલ કરો</translation>
<translation id="85843667276690461">Chromium નો ઉપયોગ કરવા સહાય મેળવો</translation>
<translation id="7731057871445607139">Chromium વિચિત્ર વર્તન કરે છે?</translation>
<translation id="5358375970380395591">તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Chromium પ્રોફાઇલ પર તેનું વ્યવસ્થાપક નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chromium ડેટા, જેમ કે એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે <ph name="USER_NAME"/> થી બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં. <ph name="LEARN_MORE"/></translation>
<translation id="9036189287518468038">Chromium એપ્લિકેશન લૉંચર</translation>
<translation id="5563479599352954471">એક ટચ વડે શોધ કરો</translation>
<translation id="1525296040716062026">Chromium આને તમારા |Google સાચવેલા પાસવર્ડ્સ| માં સ્ટોર કરશે અને તમારા માટે તે સ્વતઃભરણ કરશે જેથી તમારે તે જાતે યાદ રાખવાની જરૂર નથી.</translation>
<translation id="8493179195440786826">Chromium જૂનું થઈ ગયું છે</translation>
<translation id="911206726377975832">તમારો બ્રાઉઝિંગ ડેટા પણ કાઢી નાખીએ?</translation>
<translation id="95514773681268843"><ph name="DOMAIN"/> માટે જરૂરી છે કે તમે આ ઉપકરણનો ઉપયોગ કરતાં પહેલાં નીચેની સેવાની શરતોને વાંચો અને સ્વીકારો. આ શરતો Chromium OS શરતોને વિસ્તૃત, સંશોધિત અથવા મર્યાદિત કરતી નથી.</translation>
<translation id="1699664235656412242">કૃપા કરીને તમામ Chromium વિંડોઝ (Windows 8 મોડમાં હોય તે સહિત) બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
<translation id="6734080038664603509">&amp;Chromium ને અપડેટ કરો</translation>
<translation id="8862326446509486874">તમારી પાસે સિસ્ટમ-સ્તરનાં ઇન્સ્ટોલ માટે ઉચિત અધિકારો નથી. વ્યવસ્થાપક તરીકે ઇન્સ્ટોલરને ફરીથી ચલાવવનો પ્રયાસ કરો.</translation>
<translation id="2535480412977113886">તમારી એકાઉન્ટ સાઇન ઇન વિગતો જૂની હોવાને કારણે Chromium OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="8697124171261953979">જ્યારે તમે Chromium શરૂ કરો અથવા ઑમ્નિબૉક્સ પરથી શોધ કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.</translation>
<translation id="894903460958736500">તમારા કમ્પ્યુટર પર ચાલતું સૉફ્ટવેર Chromium સાથે અસંગત છે.</translation>
<translation id="1774152462503052664">Chromium ને પૃષ્ઠભૂમિમાં ચાલવા દો</translation>
<translation id="9022552996538154597">Chromium માં સાઇન ઇન કરો</translation>
<translation id="4365115785552740256">Chromium એ <ph name="BEGIN_LINK_CHROMIUM"/>Chromium<ph name="END_LINK_CHROMIUM"/> ઓપન સ્રોત પ્રોજેક્ટ અને અન્ય <ph name="BEGIN_LINK_OSS"/>ઓપન સ્રોત સૉફ્ટવેર<ph name="END_LINK_OSS"/> દ્વારા શક્ય બનાવ્યું છે.</translation>
<translation id="9190841055450128916">Chromium (mDNS-In)</translation>
<translation id="4987820182225656817">અતિથિઓ કંઈપણ પાછળ છોડ્યાં વિના Chromium નો ઉપયોગ કરી શકે છે.</translation>
<translation id="2216475571518225820">આ સાઇટ જે Chromium ફ્રેમ પ્લગ-ઇનનો ઉપયોગ કરી રહી છે તે ટૂંક સમયમાં અસમર્થિત હશે. કૃપા કરીને તેને અનઇન્સ્ટોલ કરો અને સંગત બ્રાઉઝર ડાઉનલોડ કરો.</translation>
<translation id="3487263810738775861">જ્યારે તમે Chromium શરૂ કરો છો ત્યારે જે પૃષ્ઠ બતાવવામાં આવે છે તે કોઈ એક્સટેન્શને બદલ્યું છે.</translation>
<translation id="5877064549588274448">ચેનલ બદલી. ફેરફારો લાગુ કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો.</translation>
<translation id="7549178288319965365">Chromium OS વિશે</translation>
<translation id="6248213926982192922">Chromium ને ડિફોલ્ટ બ્રાઉઝર બનાવો</translation>
<translation id="4943838377383847465">Chromium પૃષ્ઠભૂમિ મોડમાં છે.</translation>
<translation id="6309712487085796862">Chromium તમારા કેમેરાનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
<translation id="7337881442233988129">Chromium</translation>
<translation id="5820394555380036790">Chromium OS</translation>
<translation id="6757767188268205357">મને બગ રીતે કરશો નહીં</translation>
<translation id="3736987306260231966">Chromium વેબપૃષ્ઠ પ્રદર્શિત કરી શકતું નથી કારણ કે તમારું કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલ નથી.</translation>
<translation id="1745962126679160932">Chromium તમારી માહિતીને સુરક્ષિત રીતે સંગ્રહિત કરશે જેથી તમારે ફરીથી તેને ટાઇપ કરવાની જરૂર નથી, પરંતુ તમારે હજુ પણ ભવિષ્યમાં ચુકવણી માટે તમારા કાર્ડના સુરક્ષા કોડ ચકાસવાની જરૂર પડશે.</translation>
<translation id="275588974610408078">Chromium માં ક્રેશ રિપોર્ટિંગ ઉપલબ્ધ નથી.</translation>
<translation id="5909170354645388250">Chromium માં ઉપયોગમાં નથી. સંસાધન નકશાને સમન્વયનમાં રાખવા માટે પ્લેસહોલ્ડર. તે એક તર્કની અપેક્ષા કરે છે: $1.</translation>
<translation id="7937630085815544518">તમે Chromium માં <ph name="USER_EMAIL_ADDRESS"/> તરીકે સાઇન ઇન કર્યું હતું. ફરીથી સાઇન ઇન કરવા માટે કૃપા કરીને એ જ એકાઉન્ટનો ઉપયોગ કરો.</translation>
<translation id="2685838254101182273">Chromium એ અપડેટ કરવાનું બંધ કરી દીધું છે અને હવે તમારી ઓપરેટિંગ સિસ્ટમના આ સંસ્કરણનું સમર્થન કરતું નથી.</translation>
<translation id="3582788516608077514">Chromium ને અપડેટ કરી રહ્યું છે...</translation>
<translation id="7223968959479464213">કાર્ય વ્યવસ્થાપક - Chromium</translation>
<translation id="1779356040007214683">Chromium ને સુરક્ષિત બનાવવા માટે, અમે <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE"/> માં સૂચિબદ્ધ નથી અને તમારી જાણ વિના ઉમેરવામાં આવ્યાં હોઈ શકે છે તેવા કેટલાક એક્સ્ટેન્શન્સને અક્ષમ કર્યા છે.</translation>
<translation id="6638567566961868659">Chromium મેનૂમાં અથવા બુકમાર્ક્સ બાર પર તમારા બુકમાર્ક્સ શોધો.</translation>
<translation id="2673087257647337101">લગભગ અપ ટૂ ડેટ! અપડેટ સમાપ્ત કરવા માટે Chromium ને ફરીથી શરૂ કરો.</translation>
<translation id="1293235220023151515">સિસ્ટમ પર Chromium નું એક વિરોધાભાસી ઇન્સ્ટોલેશન મળ્યું. કૃપા કરીને તેને અનઇન્સ્ટોલ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
<translation id="5398878173008909840">Chromium નું નવું સંસ્કરણ ઉપલબ્ધ છે.</translation>
<translation id="2648074677641340862">ઇન્સ્ટોલેશન દરમ્યાન ઓપરેટિંગ સિસ્ટમ ભૂલ આવી. કૃપા કરીને ફરીથી Chromium ડાઉનલોડ કરો.</translation>
<translation id="5942520288919337908"><ph name="EXTENSION_NAME"/> ને Chromium માં ઉમેરવામાં આવ્યું.</translation>
<translation id="549669000822060376">કૃપા કરીને Chromium, નવીનતમ સિસ્ટમ અપડેટ્સ ઇન્સ્ટોલ કરે ત્યાં સુધી રાહ જુઓ.</translation>
<translation id="3281987435599047980">Google શોધ, પરત આવતી વ્યાખ્યાઓ, ચિત્રો, શોધ પરિણામો અને અન્ય વિગતોને એક શબ્દ અને અને તેની આસપાસનો સંદર્ભ મોકલે છે.</translation>
<translation id="4559775032954821361">Chromium મેનૂ &gt;
<ph name="SETTINGS_TITLE"/>
&gt;
<ph name="ADVANCED_TITLE"/>
&gt;
<ph name="PROXIES_TITLE"/>
&gt;
LAN સેટિંગ્સ
પર જાઓ અને &quot;તમારા LAN માટે પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરો&quot; ચેકબૉક્સથી પસંદ હટાવો.</translation>
<translation id="8621669128220841554">અનુલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ રહ્યું. કૃપા કરીને Chromium ફરીથી ડાઉનલોડ કરો.</translation>
<translation id="6717134281241384636">તમારી પ્રોફાઇલનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તે Chromium નાં નવા સંસ્કરણ તરફથી છે.
કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે. કૃપા કરીને ભિન્ન પ્રોફાઇલ નિર્દેશિકાનો ઉલ્લેખ કરો અથવા Chromium નાં નવા સંસ્કરણનો ઉપયોગ કરો.</translation>
<translation id="8907580949721785412">Chromium પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આની મંજૂરી આપવા માટે તમારો Windows પાસવર્ડ લખો.</translation>
<translation id="1174473354587728743">કમ્પ્યુટર શેર કરીએ? હવે તમે તમને ગમે તે રીતે Chromium ને સેટ કરી શકો છો.</translation>
<translation id="9013087743919948559">Chromium માં ઉમેરો</translation>
<translation id="2525993619214772747">Chromium વિચિત્ર વર્તન કરે છે?</translation>
<translation id="6334986366598267305">હવે તમારા Google એકાઉન્ટ સાથે અને શેર કરેલ કમ્પ્યુટર્સ પર Chromium નો ઉપયોગ કરવો વધુ સરળ છે.</translation>
<translation id="6212496753309875659">આ કમ્પ્યુટર પર પહેલાથી જ Chromium નું સૌથી તાજેતરનું સંસ્કરણ છે. જો સૉફ્ટવેર કાર્ય કરી રહ્યું નથી, તો કૃપા કરીને Chromium ને અનઇન્સ્ટોલ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
<translation id="1115445892567829615">Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. કૃપા કરીને તમારા સમન્વયન પાસફ્રેઝને અપડેટ કરો.</translation>
<translation id="1298199220304005244">Chromium OS નો ઉપયોગ કરવા સહાય મેળવો</translation>
<translation id="331951419404882060">સાઇન ઇનમાં ભૂલ આવવાને કારણે Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="957661023718540197">Chromium &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt; પર ખાનગી કનેક્શન સ્થાપિત કરી શકતું નથી. આ કદાચ તમારા કમ્પ્યુટરની તારીખ ખોટી રીતે સેટ થયેલી હોવાને કારણે છે. (તમારા કમ્પ્યુટરની તારીખ <ph name="DATE"/> પર સેટ થયેલી છે.) <ph name="BEGIN_LINK"/>તમે તમારા કમ્પ્યુટરની તારીખ અને સમય અપડેટ કરો<ph name="END_LINK"/> પછી તમારે આ પૃષ્ઠ તાજું કરવું જોઇએ.</translation>
<translation id="8187289872471304532">એપ્લિકેશન્સ &gt; સિસ્ટમ પસંદગીઓ &gt; નેટવર્ક &gt; વિગતવાર &gt; પ્રોક્સીઝ
પર જાઓ અને પસંદ કરવામાં આવેલી કોઈપણ પ્રોક્સીની પસંદગી હટાવો.</translation>
<translation id="2801146392936645542"><ph name="FILE_NAME"/> દૂષિત છે અને Chromium એ તેને અવરોધિત કરી છે.</translation>
<translation id="4488676065623537541">તમારી બિલિંગ વિગતો Chromium માં સાચવવામાં આવી છે.</translation>
<translation id="130631256467250065">તમારા ફેરફારો તમે આગલી વખતે તમારા ઉપકરણને ફરી પ્રારંભ કરશો ત્યારે પ્રભાવમાં આવશે.</translation>
<translation id="3244477511402911926">Chromium સૂચના કેન્દ્ર</translation>
<translation id="1105130903706696483">Chromium યોગ્ય રીતે શટ ડાઉન કરેલું નથી. તમે ખોલેલા પૃષ્ઠોને ફરીથી ખોલવા માટે, પુનઃસ્થાપિત કરો ક્લિક કરો.</translation>
<translation id="9197815481970649201">તમે હમણાં Chromium માં સાઇન ઇન કર્યું છે</translation>
<translation id="1929939181775079593">Chromium પ્રતિસાદ આપતું નથી. હવે ફરીથી લોંચ કરીએ?</translation>
<translation id="1414495520565016063">તમે Chromium માં સાઇન ઇન કર્યું છે!</translation>
<translation id="2158734852934720349">Chromium OS ખુલ્લા સ્ત્રોત લાઇસેંસેસ</translation>
<translation id="2966088006374919794">Chromium <ph name="SCHEME"/> લિંક્સને હેન્ડલ કરવા માટે કોઈ બાહ્ય એપ્લિકેશન શરૂ કરવાની જરૂર છે. વિનંતી કરેલી લિંક <ph name="PROTOLINK"/> છે.</translation>
<translation id="2558235863893655150">શું તમે ઈચ્છો છો કે Chromium તમારો પાસવર્ડ સાચવે?</translation>
<translation id="6485906693002546646">તમે તમારી Chromium સામગ્રીનું સમન્વયન કરવા માટે <ph name="PROFILE_EMAIL"/> નો ઉપયોગ કરી રહ્યાં છો. તમારી સમન્વયન પસંદગીને અપડેટ કરવા માટે અથવા Chromium ને Google એકાઉન્ટ વગર ઉપયોગ કરવા માટે, <ph name="SETTINGS_LINK"/> ની મુલાકાત લો.</translation>
<translation id="5772805321386874569">(Chromium <ph name="BEGIN_BUTTON"/>પુનઃપ્રારંભ કરવું<ph name="END_BUTTON"/> આવશ્યક છે)</translation>
<translation id="1688750314291223739">તમારી વેબ પરની વ્યક્તિગત કરેલી બ્રાઉઝર સુવિધાઓને સાચવવા અને તેમને કોઈપણ કમ્પ્યુટર પર Chromium માંથી ઍક્સેસ કરવા માટે સમન્વયન સેટ કરો.</translation>
<translation id="8610831143142469229">Chromium ને તમારી ફાયરવૉલ અથવા એન્ટિવાયરસ સેટિંગ્સમાં નેટવર્ક ઍક્સેસ કરવાની
મંજૂરી આપો.</translation>
<translation id="6424492062988593837">Chrome હમણાં જ વધુ સારું થયું છે! નવું સંસ્કરણ ઉપલબ્ધ છે.</translation>
<translation id="811857857463334932">આ કમ્પ્યુટર હવે Chromium અપડેટ્સ પ્રાપ્ત કરશે નહીં કારણ કે તેના હાર્ડવેરને હવે સમર્થન નથી.</translation>
<translation id="2910007522516064972">&amp;Chromium વિશે</translation>
<translation id="8453117565092476964">ઇન્સ્ટોલર આર્કાઇવ દૂષિત અથવા અમાન્ય છે. કૃપા કરીને Chromium ફરીથી ડાઉનલોડ કરો.</translation>
<translation id="3889543394854987837">Chromium ને ખોલવા માટે તમારા નામને ક્લિક કરો અને બ્રાઉઝ કરવાનું પ્રારંભ કરો.</translation>
<translation id="3130323860337406239">Chromium તમારા માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
<translation id="7196020411877309443">હું આ કેમ જોઇ રહ્યો(હી) છું?</translation>
<translation id="457845228957001925">તમારા Chromium ડેટા અંગેની મહત્વપૂર્ણ માહિતી</translation>
<translation id="4567424176335768812">તમે <ph name="USER_EMAIL_ADDRESS"/> તરીકે સાઇન ઇન છો. હવે તમે તમારા બધા સાઇન ઇન કરેલા ઉપકરણો પર તમારા બુકમાર્ક્સ, ઇતિહાસ અને અન્ય સેટિંગ્સને ઍક્સેસ કરી શકો છો.</translation>
<translation id="6429869149766938">Chromium એ શોધ્યું કે તમારા કમ્પ્યુટરના કોઇ પ્રોગ્રામે તમારી જાણ બહાર તમારા બ્રાઉઝરની સેટિંગ્સ બદલાવી હોઇ શકે છે. તમે તે પ્રોગ્રામને દૂર કરવા માટે Google ના સોફ્ટવેર રિમુવલ ટૂલનો ઉપયોગ કરી શકો છો.</translation>
<translation id="7483335560992089831">હાલમાં ચાલી રહ્યું છે તેના જેવું સમાન Chromium સંસ્કરણ ઇન્સ્ટોલ કરી શકાતું નથી. કૃપા કરીને Chromium ને બંધ કરો અને ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="1150979032973867961">આ સર્વર સાબિત કરી શક્યું નથી કે તે <ph name="DOMAIN"/> છે; તેનું સુરક્ષા પ્રમાણપત્ર તમારા કમ્પ્યુટરની ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા વિશ્વસનીય નથી. આ કોઈ ખોટી ગોઠવણીને કારણે થયું હશે અથવા કોઈ હુમલાખોર તમારા કનેક્શનને અટકાવી રહ્યો છે.</translation>
<translation id="7641113255207688324">Chromium તમારું ડિફોલ્ટ બ્રાઉઝર નથી.</translation>
<translation id="4458285410772214805">કૃપા કરીને આ પરિવર્તનને પ્રભાવમાં લાવવા માટે સાઇન આઉટ કરો અને ફરીથી સાઇન ઇન કરો.</translation>
<translation id="2847479871509788944">Chromium માંથી દૂર કરો...</translation>
<translation id="761356813943268536">Chromium તમારા કેમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
<translation id="805745970029938373">તમે Chromium એપ્લિકેશન્સ પરની તમારી બધી સૂચનાઓ, એક્સ્ટેન્શન્સ અને વેબસાઇટ્સને અહીં જોઈ શકો છો.</translation>
<translation id="2119636228670142020">&amp;Chromium OS વિશે</translation>
<translation id="1708666629004767631">Chromium નું નવું, સલામત સંસ્કરણ ઉપલબ્ધ છે.</translation>
<translation id="3800866064403932345">એક સુરક્ષિત નેટવર્ક સ્થાપિત કરવા માટે, તમારા કમ્પ્યુટરને ઘડિયાળ ઠીક કરવાની જરૂર છે. આ એટલા માટે કે સુરક્ષિત કનેક્શન સ્થાપિત કરતી વખતે તેમને પોતાને ઓળખવા માટે વેબસાઇટ્સ પ્રમાણપત્રોનો ઉપયોગ કરે છે જે માત્ર ચોક્કસ સમયગાળા માટે જ માન્ય છે. તમારા કમ્પ્યુટરની ઘડિયાળ ઠીક ન હોવાથી, Chromium યોગ્ય રીતે પ્રમાણપત્રોને તપાસી શકતું નથી.</translation>
<translation id="378917192836375108">Chromium થી તમે વેબ પર એક ફોન નંબર પર ક્લિક કરી શકો છો અને તેને Skype થી કૉલ કરી શકો છો!</translation>
<translation id="8724049448828509830">હાલમાં એક ડાઉનલોડ પ્રક્રિયામાં છે. શું તમે Chromium થી બહાર નીકળવા અને ડાઉનલોડને રદ કરવા માગો છો?</translation>
<translation id="608189560609172163">સાઇન ઇનમાં ભૂલ આવવાને કારણે Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="4888717733111232871">mDNS ટ્રાફિકને મંજૂરી આપવા Chromium માટે ઇનબાઉન્ડ નિયમ.</translation>
<translation id="151962892725702025">Chromium OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી કારણ કે તમારા ડોમેન માટે સમન્વયન ઉપલબ્ધ નથી.</translation>
<translation id="3360567213983886831">Chromium બાઇનરીઝ</translation>
<translation id="8985587603644336029">કોઇએ પહેલાં Chromium માં આ કમ્પ્યુટર પર <ph name="ACCOUNT_EMAIL_LAST"/> તરીકે સાઇન ઇન કર્યું છે. જો તે તમારું એકાઉન્ટ નથી, તો તમારી માહિતીને અલગ રાખવા માટે નવો Chromium વપરાશકર્તા બનાવો.
કોઈપણ રીતે સાઇન ઇન કરવું બુકમાર્ક્સ, ઇતિહાસ, અને અન્ય સેટિંગ્સ જેવી Chromium માહિતીને <ph name="ACCOUNT_EMAIL_NEW"/> માં મર્જ કરશે.</translation>
<translation id="2739631515503418643">હાલમાં ડાઉનલોડ્સ પ્રક્રિયામાં છે. શું તમે Chromium થી બહાર નીકળવા અને ડાઉનલોડ્સને રદ કરવા માગો છો?</translation>
<translation id="9013262824292842194">Chromium ને Windows Vista અથવા SP1 વાળા Windows XP અથવા તે પછીનાની આવશ્યકતા છે.</translation>
<translation id="1967743265616885482">આ જ નામનું એક મોડ્યુલ Chromium સાથે વિરોધાભાસમાં જાણમાં આવ્યું છે.</translation>
<translation id="7962572577636132072">Chromium આપમેળે અપડેટ થાય છે જેથી કરીને તમારી પાસે હંમેશા સૌથી તાજું સંસ્કરણ રહે છે.</translation>
<translation id="722928257909516027">Chromium મેનૂ દર્શાવો</translation>
<translation id="8704119203788522458">આ તમારું Chromium છે</translation>
<translation id="8269379391216269538">Chromium ને બહેતર બનાવવામાં સહાય કરો</translation>
<translation id="4224199872375172890">Chromium અપ ટૂ ડેટ છે.</translation>
<translation id="374481098568514319">આ કમ્પ્યુટરમાં પહેલેથી જ Chromium ઘટકોનું વધુ તાજેતરનું સંસ્કરણ છે. કૃપા કરીને વધુ તાજેતરનાં ઇન્સ્ટોલરનો ઉપયોગ કરો.</translation>
<translation id="5862307444128926510">Chromium માં સ્વાગત છે</translation>
<translation id="7318036098707714271">તમારી પસંદગીઓ ફાઇલ દૂષિત અથવા અમાન્ય છે.
Chromium તમારી સેટિંગ્સને પુનઃપ્રાપ્ત કરવામાં અક્ષમ છે.</translation>
<translation id="918373042641772655"><ph name="USERNAME"/> ને ડિસ્કનેક્ટ કરવું આ ઉપકરણ પર સંગ્રહિત તમારા ઇતિહાસ, બુકમાર્ક્સ, સેટિંગ્સ અને અન્ય Chromium ડેટાને સાફ કરશે. તમારા Google એકાઉન્ટમાં સંગ્રહિત ડેટા સાફ થશે નહીં અને તે <ph name="GOOGLE_DASHBOARD_LINK"/>Google ડેશબોર્ડ<ph name="END_GOOGLE_DASHBOARD_LINK"/> પર સંચાલિત કરી શકાય છે.</translation>
<translation id="6403826409255603130">Chromium એ એક એવું વેબ બ્રાઉઝર છે જે પ્રકાશની ગતિએ વેબપૃષ્ઠો અને એપ્લિકેશંસને ચલાવે છે. તે ઝડપી, સ્થિર અને ઉપયોગમાં સરળ છે. Google Chromium માં નિર્મિત મૉલવેર અને ફિશીંગ સુરક્ષા સાથે વેબને વધુ સુરક્ષિત રૂપે બ્રાઉઝ કરો.</translation>
<translation id="4230135487732243613">તમારા Chromium ડેટાને આ એકાઉન્ટ સાથે લિંક કરીએ?</translation>
<translation id="2572494885440352020">Chromium હેલ્પર</translation>
<translation id="7617377681829253106">Chromium હવે પહેલાંથી બહેતર બન્યું છે</translation>
<translation id="352783484088404971">Chromium માંથી દૂર કરો...</translation>
<translation id="442817494342774222">Chromium ને જ્યારે તમે તમારું કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે આપમેળે શરૂ થવા માટે ગોઠવેલું છે.</translation>
<translation id="8974095189086268230">Chromium OS એ વધારાનાં <ph name="BEGIN_LINK_CROS_OSS"/>ઓપન સ્રોત સૉફ્ટવેર<ph name="END_LINK_CROS_OSS"/> દ્વારા શક્ય બનાવ્યું છે.</translation>
<translation id="313551035350905294">તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Chromium પ્રોફાઇલ પર સંચાલક તેનું નિયંત્રણ કરે છે. તમારા એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ જેમ કે Chromium ડેટા, કાયમ માટે <ph name="USER_NAME"/> થી બંધાયેલ છે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ માહિતી કાઢી શકશો, પરંતુ તમે અન્ય એકાઉન્ટ સાથે આ માહિતી સાંકળી શકશો નહિં.
</translation>
<translation id="8823523095753232532">આ એકાઉન્ટ સાથે મારા Chromium ડેટાને લિંક કરો</translation>
<translation id="1808667845054772817">Chromium ફરીથી ઇન્સ્ટોલ કરો</translation>
<translation id="1221340462641866827">Chromium OS <ph name="SCHEME"/> લિંક્સને હેન્ડલ કરવા માટે કોઈ બાહ્ય એપ્લિકેશન શરૂ કરવાને સપોર્ટ કરતું નથી. વિનંતી કરેલી લિંક <ph name="PROTOLINK"/> છે.</translation>
<translation id="328888136576916638">Google API કીઝ ખૂટે છે. Chromium ની કેટલીક કાર્યક્ષમતા અક્ષમ થશે.</translation>
<translation id="2602806952220118310">Chromium - સૂચનાઓ</translation>
<translation id="5032989939245619637">Chromium માં વિગતો સાચવો</translation>
<translation id="8803635938069941624">Chromium OS શરતો</translation>
</translationbundle>